Skip to content
“શિક્ષણ + સ્વાસ્થ્ય + સંસ્કૃતિ = સક્ષમ સમાજ”“शिक्षा + स्वास्थ्य + संस्कृति = सक्षम समाज”“Education + Health + Culture = A Strong Society”
સ્વાસ્થ્ય & સંસ્કૃતિस्वास्थ्य & संस्कृतिHealth & culture

૨૦ જૂન ૨૦૨૨20 जून 202220 June 2022 • 2 મિનિટ વાચન2 मिनट पठन2 min read

નારીને અદભૂત શક્તિ પ્રદાન કરતું ભારતીય સંસ્કૃતિનું અભિન્ન આચરણ એટલે ‘યોગ’नारी को अद्भुत शक्ति देने वाला भारतीय संस्कृति का अभिन्न आचरण है ‘योग’Yoga: the inseparable practice of Indian culture that gives women extraordinary strength

આજની જીવનશૈલીની મોટાભાગની સમસ્યાઓનો સાત્વિક ઉકેલ યોગ પાસે છે.आज की जीवनशैली की ज़्यादातर समस्याओं का सात्विक समाधान योग के पास है।Yoga holds a gentle answer to most problems of today’s lifestyle.

Yoga: the inseparable practice of Indian culture that gives women extraordinary strength
વર્તમાન સમયમાં સ્ત્રી-પુરુષ દરેકની બદલાયેલી જીવનશૈલીથી ઉત્પન્ન થતી મોટાભાગની સમસ્યાઓનું સચોટ અને સાત્વિક નિરાકરણ માત્ર યોગ પાસે છેवर्तमान समय में स्त्री-पुरुष, हर किसी की बदली हुई जीवनशैली से पैदा होने वाली ज़्यादातर समस्याओं का सटीक और सात्विक समाधान केवल योग के पास हैYoga alone holds the precise and gentle remedy for most of the problems created by the changed lifestyles of men and women today

હાલની પ્રકૃતિથી વિમુખ થયેલી મનુષ્યની જીવનશૈલી જેટલી જ ભૌતિક સુખ-સુવિધા પ્રાપ્ત કરવા મથામણ કરતી કે સતત કોઈ હરીફાઈમાં ટકી રહેવા માટે રચીપચી રહેલી જોવા મળે છે. હવે એક તરફ સ્ત્રી પુરુષ સમોવડી બની ગઈ છે. સ્ત્રીના જીવનમાં એટલી જવાબદારીઓ હોય છે કે તે નિરાંતે સુઈ પણ શકતી નથી. સવારે વહેલું ઊઠીને બાળકો માટે નાસ્તા, ટિફિન બનાવવા, ઘરના કામ વગેરેમાં તે અનિંદ્રાનો ભોગ બને છે. અનિંદ્રાના કારણે વાયુની તકલીફ ઊભી થતી હોય છે. આ ઉપરાંત માતૃત્વ ધારણ કરે ત્યારથી બાળકને જન્મ આપ્યા બાદ અસહ્ય પીડા વેઠવી પડતી હોય છે.आज मनुष्य की प्रकृति से विमुख हुई जीवनशैली भौतिक सुख-सुविधाएँ पाने की जद्दोजहद में या लगातार किसी प्रतिस्पर्धा में टिके रहने की भागदौड़ में डूबी दिखती है। अब एक ओर स्त्री पुरुष के बराबर खड़ी है। स्त्री के जीवन में इतनी ज़िम्मेदारियाँ होती हैं कि वह चैन से सो भी नहीं पाती। सुबह जल्दी उठकर बच्चों के लिए नाश्ता, टिफिन बनाना, घर के काम आदि में वह अनिद्रा का शिकार बनती है, और अनिद्रा से वायु की तकलीफ़ पैदा होती है। इसके अलावा मातृत्व धारण करने से लेकर बच्चे को जन्म देने के बाद तक उसे असहनीय पीड़ा सहनी पड़ती है।Today’s human lifestyle, cut off from nature, is caught up either in striving for material comforts or in constantly keeping up in some competition. Women now stand shoulder to shoulder with men, and a woman’s life carries so many responsibilities that she can hardly sleep in peace. Waking early to make snacks and tiffins for the children and doing the housework, she suffers from sleeplessness, and sleeplessness brings digestive and gas troubles. On top of this, from the time she conceives and after the birth of the child, she has to bear unbearable pain.

સ્ત્રીના અંગોને પૂરી જિંદગી મજબૂત બનાવી રાખવા માટે યોગા મહત્વનો ભાગ ભજવે છે. યોગા કરવાથી શરીર-હાડકાં મજબૂત બને છે. સવારમાં ઊઠીને સૌથી પહેલા યોગા કરવાથી શરીરમાં જોમ-જુસ્સો આવે છે. શરીર સ્ફૂર્તિલું લાગે છે. આપણી અંદર એક નવી તાજગી આવી ગયાનો અહેસાસ થાય છે. તન અને મનના સ્વાસ્થ્ય માટે યોગ તો સંજીવની સમાન છે.स्त्री के अंगों को पूरी ज़िंदगी मज़बूत बनाए रखने में योग महत्वपूर्ण भूमिका निभाता है। योग करने से शरीर और हड्डियाँ मज़बूत बनती हैं। सुबह उठकर सबसे पहले योग करने से शरीर में जोश और उमंग आती है, शरीर स्फूर्तिला लगता है और भीतर एक नई ताज़गी का अहसास होता है। तन और मन के स्वास्थ्य के लिए योग संजीवनी के समान है।Yoga plays an important part in keeping a woman’s body strong throughout life. It strengthens the body and the bones. Doing yoga first thing in the morning brings energy and spirit, the body feels agile, and one feels a new freshness within. For the health of body and mind, yoga is like a life-giving herb.

સમગ્ર વિશ્વમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2015માં ઉજવવામાં આવ્યો હતો. ત્યારથી આ વર્ષની યોગ દિવસની ઉજવણી સુધીમાં અનેક મહિલાઓને યોગથી ઘણા લાભ થાય છે. અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓમાંથી છુટકારો માત્ર યોગ કરવાથી જ મળી શક્યો હોય તેવા અનેક દાખલા આપણી સમક્ષ છે. એટલું જ નહીં, યોગ ક્ષેત્રે મહિલાઓને રોજગારી પણ મળતી થઈ છે. શાળાઓમાં યોગ શિક્ષક તરીકે તો પર્સનલ યોગ ટ્રેનર તરીકે નારીશક્તિનું પ્રદાન સમાજને નીરોગી રાખવા માટે નોંધનીય છે.पूरे विश्व में पहला अंतरराष्ट्रीय योग दिवस 2015 में मनाया गया था। तब से इस वर्ष के योग दिवस तक अनेक महिलाओं को योग से बहुत लाभ हुआ है। कई शारीरिक और मानसिक समस्याओं से छुटकारा केवल योग से ही मिला हो, ऐसे अनेक उदाहरण हमारे सामने हैं। इतना ही नहीं, योग के क्षेत्र में महिलाओं को रोज़गार भी मिलने लगा है। स्कूलों में योग शिक्षक के रूप में और पर्सनल योग ट्रेनर के रूप में नारीशक्ति का योगदान समाज को निरोगी रखने के लिए उल्लेखनीय है।The first International Yoga Day was observed worldwide in 2015. Since then, up to this year’s celebration, many women have gained a great deal from yoga. There are many examples before us of people freed from physical and mental problems through yoga alone. Not only that, yoga has also given women employment. As yoga teachers in schools and as personal yoga trainers, the contribution of women’s strength in keeping society healthy is remarkable.

શેર કરોसाझा करेंShare ← બધા લેખ← सभी लेख← All articles