Skip to content
“શિક્ષણ + સ્વાસ્થ્ય + સંસ્કૃતિ = સક્ષમ સમાજ”“शिक्षा + स्वास्थ्य + संस्कृति = सक्षम समाज”“Education + Health + Culture = A Strong Society”
રાજકોટની ડ્રાયક્લિનિંગ સેવાराजकोट की ड्राईक्लीनिंग सेवाDry-cleaning service in Rajkot

આર.જે. ડ્રાયક્લિનિંગआर.जे. ड्राईक्लीनिंगRJ Dry Cleaning

“પોશાક ચમકે, પર્સનાલિટી દમકે!पोशाक चमके, पर्सनैलिटी दमके!Clothes that shine, a personality that glows.”

પરમાર પરિવારનો પારિવારિક વારસો, હવે આધુનિક ડ્રાયક્લિનિંગ અને સ્ટીમ પ્રેસિંગ સાથે. કીમતી વસ્ત્રોની સાથે ઘરની સજાવટની પણ સંપૂર્ણ કાળજી, વ્યાજબી કિંમતે.परमार परिवार की पारिवारिक विरासत, अब आधुनिक ड्राईक्लीनिंग और स्टीम प्रेसिंग के साथ। कीमती वस्त्रों के साथ घर की सजावट की भी पूरी देखभाल, वाजिब कीमत पर।The Parmar family’s inherited trade, now with modern dry cleaning and steam pressing. Careful handling of fine clothes and home furnishings at reasonable prices.

RJ Dry Cleaning - new prices from 11/11/2026
તા. ૧૧/૧૧/૨૦૨૬ થી નવો ભાવदि. 11/11/2026 से नया भावNew prices from 11/11/2026

ઇસ્ત્રીના નવા ભાવइस्त्री के नए भावNew pressing prices

ઇસ્ત્રીइस्त्रीPressing₹ 81 કપડાનો ભાવ1 कपड़े का भावper garment
સ્ટીમस्टीमSteam₹ 15+1 કપડાનો ભાવ, થી શરૂ1 कपड़े का भाव, से शुरूper garment, starting from
તાત્કાલિક ઇસ્ત્રીतत्काल इस्त्रीUrgent pressing₹ 101 કપડાનો ભાવ1 कपड़े का भावper garment

સ્વચ્છતા, વિશ્વાસ, સમયસર સેવા અને તમારી સંતોષ - અમારી પ્રાથમિકતા.स्वच्छता, विश्वास, समयबद्ध सेवा और आपका संतोष - हमारी प्राथमिकता।Cleanliness, trust, timely service and your satisfaction are our priority.

અમારી સેવાઓहमारी सेवाएँOur services

તમારા વસ્ત્રો અને હોમ ડેકોર માટે સંપૂર્ણ સોલ્યુશનआपके वस्त्रों और होम डेकोर के लिए संपूर्ण समाधानA complete solution for your clothes and home décor

ડ્રાયક્લિનિંગड्राईक्लीनिंगDry cleaning

કપડાંનું ડ્રાયક્લિનિંગ, કીમતી વસ્ત્રો માટે ખાસ કાળજી સાથે.कपड़ों की ड्राईक्लीनिंग, कीमती वस्त्रों के लिए विशेष देखभाल के साथ।Dry cleaning of clothes, with special care for fine garments.

સ્ટીમ ઇસ્ત્રી & પ્રેસस्टीम प्रेसSteam pressing

સ્ટીમ ઇસ્ત્રી કપડાંને ચમક અને કડકાઈ આપે છે, પર્સનાલિટી વધારે છે.स्टीम प्रेस कपड़ों को चमक और कड़ापन देती है, पर्सनैलिटी बढ़ाती है।Steam pressing gives clothes a sharp finish and lifts your presence.

ઘર બેઠા સોફા ડી.સી.घर बैठे सोफ़ा डी.सी.Sofa cleaning at home

ઘેર બેઠા સોફા ક્લિનિંગની સુવિધા.घर बैठे सोफ़ा क्लीनिंग की सुविधा।Sofa cleaning at your doorstep.

પડદા ડી.સી.पर्दा डी.सी.Curtain cleaning

ઘર અને ઓફિસના પડદાઓની સંપૂર્ણ સફાઈ.घर और ऑफिस के पर्दों की पूरी सफाई।Complete cleaning of home and office curtains.

ગ્રાહકોના અભિપ્રાયોग्राहकों के अभिप्रायCustomer reviews

અમારા ગ્રાહકો શું કહે છે?हमारे ग्राहक क्या कहते हैं?What our customers say

અમારા ગ્રાહકોના સાચા અનુભવો ટૂંક સમયમાં અહીં જોવા મળશે. તમારો અનુભવ અમને WhatsApp પર મોકલો.हमारे ग्राहकों के सच्चे अनुभव जल्द ही यहाँ दिखेंगे। अपना अनुभव हमें WhatsApp पर भेजें।Real experiences from our customers will appear here soon. Send us your experience on WhatsApp.

સંપર્ક અને મુલાકાતसंपर्क और मुलाकातContact and visit

તમારા કપડાં ડ્રોપ કરવા અથવા ઘેર બેઠા પિકઅપ બુક કરવા માટે આજે જ સંપર્ક કરો.अपने कपड़े ड्रॉप करने या घर बैठे पिकअप बुक करने के लिए आज ही संपर्क करें।Contact us today to drop your clothes or book a pickup.

શ્રી માં એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, ગોલ્ડન પાર્ક, શેરી નં. ૬ કોર્નર, રવિ રત્ન પાર્ક મેઈન રોડ, રાજકોટ – ૩૬૦૦૦૫श्री माँ अपार्टमेंट, ग्राउंड फ़्लोर, गोल्डन पार्क, गली नं. 6 कॉर्नर, रवि रत्न पार्क मेन रोड, राजकोट – 360005Shree Maa Apartment, Ground Floor, Golden Park, Street No. 6 Corner, Ravi Ratna Park Main Road, Rajkot – 360005

+91 98983 56573

ઓનલાઇન પિકઅપ રિક્વેસ્ટ મોકલોऑनलाइन पिकअप रिक्वेस्ट भेजेंSend an online pickup request