૧૦ જૂન ૨૦૨૨10 जून 202210 June 2022 • 2 મિનિટ વાચન2 मिनट पठन2 min read
સ્ત્રી અબળા નારી નહીં; પૃથ્વી પરની પ્રચંડ દેવી છે...स्त्री अबला नारी नहीं; पृथ्वी पर प्रचंड देवी है...Woman is not a weak figure; she is a formidable goddess on earth...
ઘરની સ્ત્રીને માન આપો, તો મંદિરે જવાની પણ જરૂર નહીં પડે.घर की स्त्री को सम्मान दें, तो मंदिर जाने की भी ज़रूरत नहीं पड़ेगी।Honour the woman of the house, and you may not even need to go to the temple.

"સ્ત્રી...એ તો પગની ધૂળ છે...સ્ત્રીનું સ્થાન પુરુષના પગ પાસે છે.." લાગે છે કે એવું માનનારા લોકોને સ્ત્રીની શક્તિનો પરચો મળ્યો નથી. વેદો-પુરાણોમાં વાંચવા મળે જ છે કે જીવન હોય કે પૃથ્વી પર આવેલ સંકટ હોય, સ્ત્રી મહાકાળીનું રૂપ ધારણ કરે ત્યારે ગમે તેવડી મોટી મુસીબત હોય એ ચપટી વગાડતા જ દૂર કરી દે છે. ને પગની ધૂળ સમજનારા લોકો મંદિરે દેવી સામે દંડવત પ્રણામ કરીને સુખ-દુ:ખની (ભીખ) દુવા માંગતા હોય છે. પણ.. એક વાત એ સમજી લેવી જોઈએ કે જો તમે ઘરની સ્ત્રી જે બહેન, માં, પત્ની, દીકરીના રૂપમાં રહે છે તેઓને ખુશ ન રાખી શકતા હો તો મંદિરની દેવી તમારાથી ખુશ ન જ થાય.. પછી તમે ભલે ગમે તેટલી માનતા રાખો, બાધાઓ રાખો પરંતુ મંદિરની દેવી પ્રસન્ન ન જ થાય. ઘરમાં રહેતી લક્ષ્મીરૂપી સ્ત્રીઓને પૂરતું માન-સન્માન આપો, એને ખુશ રાખો.. મંદિરે જવાની પણ જરૂર નહીં પડે. ભગવાન જાતે પ્રસન્ન થઈને તમારા પર ખુશીઓ વરસાવશે."स्त्री... वह तो पाँव की धूल है... स्त्री का स्थान पुरुष के पैरों के पास है.." लगता है कि ऐसा मानने वालों को स्त्री की शक्ति का परिचय नहीं मिला। वेदों-पुराणों में पढ़ने को मिलता ही है कि जीवन हो या पृथ्वी पर आया संकट, स्त्री जब महाकाली का रूप धारण करती है तो कितनी भी बड़ी मुसीबत हो, चुटकी बजाते ही दूर कर देती है। और पाँव की धूल समझने वाले लोग मंदिर में देवी के सामने दंडवत प्रणाम कर सुख-दुख की (भीख की) दुआ माँगते हैं। पर एक बात समझ लेनी चाहिए कि यदि आप घर की स्त्री को, जो बहन, माँ, पत्नी, बेटी के रूप में रहती है, खुश नहीं रख सकते, तो मंदिर की देवी आपसे खुश नहीं होगी। फिर आप चाहे कितनी भी मन्नतें और बाधाएँ रखें, मंदिर की देवी प्रसन्न नहीं होगी। घर में रहने वाली लक्ष्मीरूपी स्त्रियों को पूरा मान-सम्मान दें, उन्हें खुश रखें, तो मंदिर जाने की भी ज़रूरत नहीं पड़ेगी। भगवान स्वयं प्रसन्न होकर आप पर खुशियाँ बरसाएँगे।"Woman... she is merely the dust at one’s feet... a woman’s place is at a man’s feet..." Those who believe this seem never to have felt a woman’s strength. The Vedas and Puranas tell us that whether in life or in a crisis on earth, when a woman takes the form of Mahakali, she removes even the greatest trouble in a snap. And those who think of her as dust at their feet bow in full prostration before the goddess in the temple, begging for happiness and relief. But one thing must be understood: if you cannot keep happy the woman of your house, who lives as sister, mother, wife and daughter, the goddess in the temple will not be pleased with you, however many vows and offerings you make. Give the Lakshmi-like women of your home full respect and keep them happy, and you will not even need to go to the temple. God Himself will be pleased and shower happiness upon you.
પ્રાચીનકાળમાં અમર વરદાન પ્રાપ્ત કરેલ રાક્ષસોને જ્યારે દેવતાઓ મારી ન હતા શક્યા તે સમયે દેવોએ દેવીને તેવા રાક્ષસોનો વધ કરવા જણાવેલ હતું. ભગવાન દરેક વ્યક્તિ પાસે, દરેક સ્થળે પહોંચી નથી શકતો એટલે એમણે આપણા માટે માં બનાવી છે. પરંતુ આપણને માં ની કેટલી કિંમત છે? મનમાં આવે એ માંને કહી દઈએ છીએ. કોઈ પાસે ન હોય ત્યારે માંનો ખોળો જ આસરો આપે છે.प्राचीन काल में अमरता का वरदान पाए राक्षसों को जब देवता नहीं मार सके, तब देवों ने देवी से उनका वध करने को कहा था। भगवान हर व्यक्ति के पास, हर जगह नहीं पहुँच सकते, इसलिए उन्होंने हमारे लिए माँ बनाई है। परंतु हमें माँ की कितनी क़ीमत है? मन में जो आए वह माँ को कह देते हैं। जब कोई पास नहीं होता, तब माँ की गोद ही सहारा देती है।In ancient times, when the gods could not kill the demons who had won boons of immortality, they asked the Goddess to destroy them. God cannot reach every person in every place, so He made mothers for us. But how much do we value our mother? We say whatever comes to mind to her. When no one else is near, it is a mother’s lap that gives shelter.
જીવનમાં સ્ત્રીને અબળા નારી નહીં પરંતુ સપોર્ટ સિસ્ટમ માનશો તો જીવન જન્નત બની જશે. સફળતાની સીડી ચડવી સરળ બની જાય છે. સ્ત્રી માત્ર ને માત્ર પ્રેમ, આદર-ભાવ માંગે છે. સ્ત્રી એ ત્યાગની મૂર્તિ છે. જન્મથી મરણ સુધીના સફરમાં તે તેના જીવનમાં ત્યાગ વધુ કરે છે. પતિ મળતા માં-બાપનો ત્યાગ કરે, સંતાનો મળતા પોતાની કારકિર્દીનો ત્યાગ કરશે, પતિ-સંતાનોના લાંબા આયુષ્ય માટે વ્રત રહી પોતાના શરીરના સારા સ્વાસ્થ્યનો ત્યાગ કરે છે.जीवन में स्त्री को अबला नारी नहीं, बल्कि सपोर्ट सिस्टम मानेंगे तो जीवन जन्नत बन जाएगा। सफलता की सीढ़ी चढ़ना आसान हो जाता है। स्त्री केवल प्रेम और आदर-भाव माँगती है। स्त्री त्याग की मूर्ति है। जन्म से मृत्यु तक के सफ़र में वह अपने जीवन में अधिक त्याग करती है। पति मिलने पर माता-पिता का त्याग करती है, संतान मिलने पर अपने करियर का त्याग करती है, और पति-संतान की लंबी आयु के लिए व्रत रखकर अपने शरीर के अच्छे स्वास्थ्य का त्याग करती है।If in life you see a woman not as a weak figure but as your support system, life becomes heaven. Climbing the ladder of success becomes easy. A woman asks only for love and respect. She is the embodiment of sacrifice, and on the journey from birth to death she gives up more than anyone. She leaves her parents when she marries, gives up her career when children arrive, and keeps fasts for the long lives of her husband and children at the cost of her own health.
તમે એક વસ્તુ એમના માટે કરશો તો એ તમારા માટે જીવ દેવા પણ તૈયાર થઈ જશે. નખ જેટલો પ્રેમ પામીને ખુશ થઈ તમારા માટે પ્રેમનો દરિયો ખુલ્લો મૂકી દેશે. પરંતુ જો એને છંછેડી તો તેણીને પ્રચંડ રૂપ ધારણ કરતાં વાર લાગતી નથી અને તેનું પરિણામ પણ ખરાબ આવે છે.आप एक चीज़ उनके लिए करेंगे तो वह आपके लिए जान देने को भी तैयार हो जाएँगी। नाखून जितना प्रेम पाकर खुश होकर आपके लिए प्रेम का समंदर खोल देंगी। लेकिन अगर उन्हें छेड़ा, तो उन्हें प्रचंड रूप धारण करने में देर नहीं लगती और उसका परिणाम भी बुरा आता है।Do one thing for her and she will be ready to give her life for you. Receiving even a little love, she will happily open an ocean of love for you. But if you provoke her, she takes no time to assume her formidable form, and the result is never good.