Skip to content
“શિક્ષણ + સ્વાસ્થ્ય + સંસ્કૃતિ = સક્ષમ સમાજ”“शिक्षा + स्वास्थ्य + संस्कृति = सक्षम समाज”“Education + Health + Culture = A Strong Society”
વિમોચન & સન્માનविमोचन & सम्मानLaunch & honour

૧૯ જાન્યુઆરી ૨૦૨૫19 जनवरी 202519 January 2025 • 3 મિનિટ વાચન3 मिनट पठन3 min read

“કર્મવીર” પુસ્તક વિમોચન સાથે ૨૧ કર્મવીરોનું એવોર્ડ આપી સન્માન“कर्मवीर” पुस्तक विमोचन के साथ 21 कर्मवीरों का पुरस्कार देकर सम्मानKarmavir book launch, with 21 achievers honoured with awards

સાહસ અને કર્મથી સફળ ૨૧ કર્મવીરોનું બહુમાન, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ, રાજકોટમાં.साहस और कर्म से सफल 21 कर्मवीरों का सम्मान, सौराष्ट्र हाई स्कूल, राजकोट में।21 achievers honoured for courage and hard work at Saurashtra High School, Rajkot.

પિરામિડ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત “કર્મવીર” (સાહસવીર ભાગ-2) પુસ્તકનું વિમોચન તેમજ સાહસ અને કર્મથી સફળ 21 કર્મવીરોનું એવોર્ડ આપી બહુમાન કરવાનો સન્માન સમારોહ તા. 19-01-2025ને રવિવારે કોન્ફરન્સ હૉલ, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ, કોટેચા ચોક, રાજકોટ ખાતે સાંજે 6.30 કલાકે યોજાઇ ગયો.पिरामिड पब्लिकेशन द्वारा प्रकाशित “कर्मवीर” (साहसवीर भाग-2) पुस्तक का विमोचन तथा साहस और कर्म से सफल 21 कर्मवीरों को पुरस्कार देकर सम्मानित करने का समारोह रविवार, 19-01-2025 को शाम 6.30 बजे कॉन्फ्रेंस हॉल, सौराष्ट्र हाई स्कूल, कोटेचा चौक, राजकोट में संपन्न हुआ।The launch of “Karmavir” (Sahasvir, part 2), published by Pyramid Publication, and the ceremony honouring 21 achievers who succeeded through courage and hard work, was held on Sunday, 19 January 2025, at 6.30 pm in the Conference Hall of Saurashtra High School, Kotecha Chowk, Rajkot.

કાર્યક્રમનો પ્રારંભ દર વખતની જેમ પિરામિડ પબ્લિકેશનના સંચાલક શ્રી વિપુલભાઈ પરમારના માતુશ્રી જયાબેન પરમાર સહિત મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો. કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન શ્રી નલીનભાઈ ઝવેરી (ચેરમેન - સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, રાજકોટ), ડૉ. કમલ પરીખ (મોટીવેશનલ સ્પીકર, લેખક), શ્રી કૌશિકભાઈ મહેતા (કટાર લેખક અને પૂર્વ તંત્રી - ફૂલછાબ દૈનિક), શ્રી જયેશભાઈ ઉપાધ્યાય (પ્રમુખશ્રી - બોલબાલા ચેરી. ટ્રસ્ટ), શ્રી પરસોત્તમભાઈ કામાણી (સ્થાપક - ડૉક્ટર પંપ), શ્રી શાંતિભાઈ ફળદુ (કુંડારીયા ફાઉન્ડેશન, રાજકોટ), શ્રી પ્રતાપભાઈ પટેલ (ટર્બો બેરિંગ્સ, રાજકોટ), શ્રી વસંતભાઈ લીંબાસીયા (વૃંદાવન ડેરી ફાર્મ, રાજકોટ), શ્રી નિલેશભાઈ ગોસ્વામી (ચેરમેન - ક્રિએટિવ ગ્રુપ, રાજકોટ) સહિતના અગ્રણીઓ અને સમાજ રત્નોએ ઉપસ્થિત મહેમાનોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડ્યા હતા. આ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત ડૉ. યશવંત ગોસ્વામી લેખિત પુસ્તકોના પુસ્તકગુચ્છથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું એંકરીંગ જાણીતા લેખક અને પ્રાધ્યાપક ડૉ. યશવંત ગોસ્વામી તથા જાણીતા લેખક શ્રી હેરી સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.कार्यक्रम का आरंभ हमेशा की तरह पिरामिड पब्लिकेशन के संचालक श्री विपुलभाई परमार की माताश्री जयाबेन परमार सहित मंचस्थ अतिथियों के हाथों दीप प्रज्वलन से हुआ। मंच पर श्री नलिनभाई जवेरी (चेयरमैन – सौराष्ट्र-कच्छ चेंबर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज, राजकोट), डॉ. कमल परीख (मोटिवेशनल स्पीकर, लेखक), श्री कौशिकभाई मेहता (स्तंभकार और पूर्व संपादक – फूलछाब दैनिक), श्री जयेशभाई उपाध्याय (अध्यक्ष – बोलबाला चैरिटेबल ट्रस्ट), श्री परसोत्तमभाई कामाणी (संस्थापक – डॉक्टर पंप), श्री शांतिभाई फळदु (कुंडारिया फाउंडेशन, राजकोट), श्री प्रतापभाई पटेल (टर्बो बेयरिंग्स, राजकोट), श्री वसंतभाई लींबासिया (वृंदावन डेयरी फार्म, राजकोट) और श्री निलेशभाई गोस्वामी (चेयरमैन – क्रिएटिव ग्रुप, राजकोट) सहित अग्रणियों और समाजरत्नों ने उपस्थित मेहमानों को प्रेरणा और प्रोत्साहन दिया। मंचस्थ अतिथियों का स्वागत डॉ. यशवंत गोस्वामी लिखित पुस्तकों के गुच्छ से किया गया। कार्यक्रम का संचालन जाने-माने लेखक और प्राध्यापक डॉ. यशवंत गोस्वामी तथा प्रसिद्ध लेखक श्री हैरी सोलंकी ने किया।As always, the programme began with the lighting of the lamp by the dignitaries on stage, including Jayaben Parmar, mother of Vipulbhai Parmar, who runs Pyramid Publication. On stage were Nalinbhai Zaveri (Chairman, Saurashtra-Kutch Chamber of Commerce and Industries, Rajkot), Dr. Kamal Parikh (motivational speaker and author), Kaushikbhai Mehta (columnist and former editor, Phoolchhab daily), Jayeshbhai Upadhyay (President, Bolbala Charitable Trust), Parsottambhai Kamani (founder, Doctor Pumps), Shantibhai Faldu (Kundaria Foundation, Rajkot), Pratapbhai Patel (Turbo Bearings, Rajkot), Vasantbhai Limbasiya (Vrindavan Dairy Farm, Rajkot) and Nileshbhai Goswami (Chairman, Creative Group, Rajkot), among other leading citizens, who inspired and encouraged the guests. The guests on stage were welcomed with bouquets of books written by Dr. Yashwant Goswami. The programme was anchored by the well-known author and professor Dr. Yashwant Goswami and the author Harry Solanki.

કાર્યક્રમની શરૂઆતમાં શ્રી વિપુલભાઈ પરમારે કર્મવીર પુસ્તક પ્રકાશિત કરવા પાછળનો ઉદ્દેશ્ય જણાવતા કહ્યું હતું કે, સાહસવીર પુસ્તકને મળેલી સફળતા અને સરાહના બાદ તે પુસ્તકના ભાગ-2 પ્રકાશિત કરવાની જરૂરિયાત જણાઈ હતી. વિપુલભાઈએ કર્મવીર સહિતના પુસ્તકોના પ્રકાશન પ્રવૃત્તિઓમાં દાદ માંગી લેતા પડકારો તેમજ સમાજમાંથી મળેલા અનુભવોની વાતો વાગોળી હતી. આ સાથે તેમણે ઉપસ્થિત સૌ મહેમાનો તેમજ મંચસ્થ મહાનુભાવોનું અભિવાદન કર્યું હતું. પિરામિડ પબ્લિકેશનની દરેક સમાજસેવી પ્રવૃત્તિઓમાં મદદગાર સહાયક બનનાર દરેક વ્યક્તિનો આભાર માન્યો હતો.कार्यक्रम की शुरुआत में श्री विपुलभाई परमार ने ‘कर्मवीर’ प्रकाशित करने का उद्देश्य बताते हुए कहा कि ‘साहसवीर’ को मिली सफलता और सराहना के बाद उसका भाग-2 प्रकाशित करने की आवश्यकता महसूस हुई। विपुलभाई ने ‘कर्मवीर’ सहित पुस्तकों के प्रकाशन में आने वाली चुनौतियों और समाज से मिले अनुभवों को याद किया। उन्होंने उपस्थित सभी मेहमानों और मंचस्थ अतिथियों का अभिवादन किया तथा पिरामिड पब्लिकेशन की हर समाजसेवी गतिविधि में सहायक बनने वाले हर व्यक्ति का आभार माना।At the start, Vipulbhai Parmar explained why Karmavir was published: after the success and appreciation of Sahasvir, a second part felt necessary. He spoke about the real challenges of publishing books like Karmavir and the experiences gathered from society. He greeted all the guests and the dignitaries on stage, and thanked everyone who has supported Pyramid Publication’s social activities.

આ કાર્યક્રમમાં શ્રી નલીનભાઈ ઝવેરી, શ્રી કૌશિકભાઈ મહેતા, શ્રી પરસોત્તમભાઈ કામાણી તેમજ ડૉ. કમલ પરીખ દ્વારા તેમના પ્રાસંગિક વક્તવ્યમાં ઉદ્યોગ સાહસિકતાના અનેક ઉદાહરણો આપીને કર્મનું મહત્વ તેમજ સફળતાના શિખર સુધી પહોંચવા માંગતા લોકો માટે પુરુષાર્થનો મંત્ર આપ્યો હતો. આપણી નજર સમક્ષ આ કર્મવીર પુસ્તકમાં જેમનો ઉલ્લેખ છે તેવા 21 કર્મવીરો જ નહીં પરંતુ પિરામિડ પબ્લિકેશન દ્વારા અગાઉ પ્રકાશિત કરવામાં આવેલા પુસ્તકોમાં પણ જેમના નામનો ઉલ્લેખ કરીને લેખો લખાયેલ છે, તે સૌ સાહસવીરોની સંઘર્ષગાથા આપણાં સૌ માટે પ્રેરણાનો સ્ત્રોત હોવાનું જણાવ્યું હતું. વર્તમાન સમયમાં મોબાઈલના વધારે પડતાં ઉપયોગ સામે વાલીઓ તેમના સંતાનોને પુસ્તકો વાંચવાની ટેવ પાડે તેવી ટકોર પણ વક્તાઓએ કરી હતી. સમાજમાં કર્મવીર જેટલી જ મહાન ભૂમિકા દાનવીર તરીકેની રહેતી હોય છે, ત્યારે સફળતાના મુકામે પહોંચેલા લોકો બીજાઓને પણ આગળ લાવવા તન-મન-ધનથી મદદ કરે તે અતિ આવશ્યક હોવાનો મત દરેક વક્તાએ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તમામ 21 કર્મવીરો વતી શ્રી કિશોરસિંહ ચૌહાણ (ફાઉન્ડર - કેએમસીએ, રાજકોટ)એ સમાજને આવા વધુને વધુ પુસ્તકો થકી યોગ્ય પથદર્શન મળી રહે તે ખૂબ જરૂરી હોવાનું જણાવ્યું હતું. દરેક સાહસિક કાર્યો કરવા માટે ધીરજ ખૂબ જ મહત્વની હોય છે, ત્યારે બિઝનેસની પ્રોસેસ તેમજ બિઝનેસ આગળ વધારવા માટે ફોલોઅપ-ફિડબેક સહિતની સેવાઓનું મૂલ્ય પણ સમજાવ્યું હતું.इस कार्यक्रम में श्री नलिनभाई जवेरी, श्री कौशिकभाई मेहता, श्री परसोत्तमभाई कामाणी और डॉ. कमल परीख ने अपने वक्तव्यों में उद्यमशीलता के अनेक उदाहरण देकर कर्म का महत्व बताया और सफलता के शिखर तक पहुँचने के इच्छुक लोगों को पुरुषार्थ का मंत्र दिया। वक्ताओं ने कहा कि ‘कर्मवीर’ में जिनका उल्लेख है वे 21 कर्मवीर ही नहीं, बल्कि पिरामिड पब्लिकेशन की पहले प्रकाशित पुस्तकों में जिन साहसवीरों पर लेख लिखे गए हैं, उन सबकी संघर्षगाथा हम सबके लिए प्रेरणा का स्रोत है। आज के समय में मोबाइल के अत्यधिक उपयोग के बीच अभिभावक अपने बच्चों में पुस्तकें पढ़ने की आदत डालें, ऐसी सीख भी वक्ताओं ने दी। समाज में कर्मवीर जितनी ही महान भूमिका दानवीर की भी होती है, इसलिए सफलता के मुकाम पर पहुँचे लोग दूसरों को आगे लाने के लिए तन-मन-धन से मदद करें, यह हर वक्ता का मत था। इस अवसर पर सभी 21 कर्मवीरों की ओर से श्री किशोरसिंह चौहाण (संस्थापक – केएमसी एंड एसोसिएट्स, राजकोट) ने कहा कि समाज को ऐसी अधिकाधिक पुस्तकों के माध्यम से सही मार्गदर्शन मिलना बहुत ज़रूरी है। उन्होंने यह भी समझाया कि हर साहसिक कार्य में धैर्य बहुत महत्वपूर्ण है, और व्यवसाय की प्रक्रिया तथा उसे आगे बढ़ाने के लिए फॉलोअप-फीडबैक जैसी सेवाओं का मूल्य भी बताया।In their speeches, Nalinbhai Zaveri, Kaushikbhai Mehta, Parsottambhai Kamani and Dr. Kamal Parikh gave many examples of entrepreneurship, stressed the importance of action, and gave a mantra of hard work to those who want to reach the peak of success. They said that not only the 21 achievers featured in Karmavir, but all the people written about in the earlier Pyramid Publication books, are a source of inspiration through their stories of struggle. In an age of excessive mobile use, the speakers also urged parents to cultivate the habit of reading books in their children. They said that society needs philanthropists as much as achievers, and that people who have reached success should help others rise with body, mind and wealth. On behalf of all 21 achievers, Kishorsinh Chauhan (founder, KMC and Associates, Rajkot) said society needs more books like these for proper guidance. He added that patience is vital for every bold venture, and explained the value of follow-up and feedback in running and growing a business.

અવિરત વહી રહેલા પ્રેરણાના ઝરણા સમા આ કાર્યક્રમમાં કર્મવીર પુસ્તકમાં જેમનો ઉલ્લેખ અને સંઘર્ષગાથા વર્ણવવામાં આવેલ છે, તેવા તમામ 21 કર્મવીરોનું “કર્મવીર એવોર્ડ - 2025” એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત કર્મવીર પુસ્તકના પ્રકાશન કાર્યમાં આર્થિક સહયોગ આપનાર અગ્રણીઓનું પણ મોમેન્ટો અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી રાજેશભાઈ ત્રિવેદી (શ્રી સિદ્ધનાથ એજ્યુકેશન ચેરી. ટ્રસ્ટ, રાજકોટ), શ્રી અભયભાઈ શાહ (સચિવ - અખિલ ભારતીય ગ્રામ પંચાયત, રાજકોટ), શ્રી નવજાગૃત યુવક મંડળ, રાજકોટ ધોબી સમાજ તેમજ રાજકોટ ધોબી સમાજ મહિલા મંડળ તેમજ શ્રી નટુભાઈ વાજા દ્વારા શ્રી વિપુલભાઈ પરમારનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રકાશભાઈ રાજપૂત (AWPL, રાજકોટ), પ્રકાશન ક્ષેત્રે જાણીતું નામ “ખાદ્ય ખોરાક” મેગેઝીનના પ્રકાશક દિલીપભાઈ ઠાકર, શ્રી ચિરાગભાઈ ધામેચા (સીજે ગ્રુપ, રાજકોટ) તેમજ અન્ય મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.प्रेरणा के अविरत बहते झरने जैसे इस कार्यक्रम में ‘कर्मवीर’ पुस्तक में जिनका उल्लेख और संघर्षगाथा वर्णित है, उन सभी 21 कर्मवीरों को “कर्मवीर अवॉर्ड – 2025” प्रदान कर सम्मानित किया गया। साथ ही ‘कर्मवीर’ के प्रकाशन में आर्थिक सहयोग देने वाले अग्रणियों का भी स्मृति-चिह्न भेंट कर सम्मान किया गया। इस अवसर पर श्री राजेशभाई त्रिवेदी (श्री सिद्धनाथ एजुकेशन चैरिटेबल ट्रस्ट, राजकोट), श्री अभयभाई शाह (सचिव – अखिल भारतीय ग्राम पंचायत, राजकोट), श्री नवजागृत युवक मंडल, राजकोट धोबी समाज और राजकोट धोबी समाज महिला मंडल तथा श्री नटुभाई वाजा ने श्री विपुलभाई परमार को शॉल ओढ़ाकर सम्मानित किया। श्री प्रकाशभाई राजपूत (AWPL, राजकोट), प्रकाशन क्षेत्र का जाना-माना नाम “खाद्य खोराक” पत्रिका के प्रकाशक श्री दिलीपभाई ठाकर, श्री चिरागभाई धामेचा (सीजे ग्रुप, राजकोट) तथा अन्य अतिथियों ने भी सम्मान किया।In this stream of unending inspiration, all 21 achievers whose stories of struggle are told in Karmavir were presented the “Karmavir Award 2025”. The leading citizens who financially supported the publication of Karmavir were also honoured with mementos. On the occasion, Vipulbhai Parmar was honoured with a shawl by Rajeshbhai Trivedi (Shree Siddhanath Education Charitable Trust, Rajkot), Abhaybhai Shah (Secretary, Akhil Bharatiya Gram Panchayat, Rajkot), Shree Navjagrut Yuvak Mandal, Rajkot Dhobi Samaj and Rajkot Dhobi Samaj Mahila Mandal, and Natubhai Vaja. Prakashbhai Rajput (AWPL, Rajkot), Dilipbhai Thakar (publisher of the well-known “Khadya Khorak” magazine), Chiragbhai Dhamecha (CJ Group, Rajkot) and other dignitaries also honoured him.

કાર્યક્રમના અંતે ડૉ. યશવંત ગોસ્વામી દ્વારા આભારવિધિ કર્યા બાદ રાષ્ટ્રગીતના ગાન બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. શ્રી પરસોત્તમભાઈ કામાણીના સહયોગથી ઉપસ્થિત સૌ મહાનુભાવોએ ભોજન સમારંભને પણ માણ્યો હતો.कार्यक्रम के अंत में डॉ. यशवंत गोस्वामी द्वारा आभार-विधि के बाद राष्ट्रगान के साथ कार्यक्रम का समापन हुआ। श्री परसोत्तमभाई कामाणी के सहयोग से सभी उपस्थित अतिथियों ने भोजन समारोह का भी आनंद लिया।At the end, Dr. Yashwant Goswami gave the vote of thanks, and the programme closed with the national anthem. With the support of Parsottambhai Kamani, all the guests also enjoyed dinner.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અરવિંદભાઈ સોલંકી, નિખિલ ભાવસાર, ભાવેશ ખાનપરા, રસિકભાઈ ગોહેલ, ચિંતનભાઈ ગોહેલ, અમિત સોલંકી, સંજય ગગલાણી, પ્રવીણભાઈ પરમાર, ભરતભાઈ ગોહેલ, વિપુલભાઈ બુચ, દેવાંગભાઈ સોનાગરા, મિતેશભાઈ પીઠવા, અભિજીત ઠક્કર સહિતનાએ જહેમત ઉઠાવી હતી.पूरे कार्यक्रम को सफल बनाने के लिए अरविंदभाई सोलंकी, निखिल भावसार, भावेश खानपरा, रसिकभाई गोहेल, चिंतनभाई गोहेल, अमित सोलंकी, संजय गगलाणी, प्रवीणभाई परमार, भरतभाई गोहेल, विपुलभाई बुच, देवांगभाई सोनागरा, मितेशभाई पीठवा, अभिजीत ठक्कर सहित कई लोगों ने मेहनत की।Arvindbhai Solanki, Nikhil Bhavsar, Bhavesh Khanpara, Rasikbhai Gohel, Chintanbhai Gohel, Amit Solanki, Sanjay Gaglani, Pravinbhai Parmar, Bharatbhai Gohel, Vipulbhai Buch, Devangbhai Sonagara, Miteshbhai Pithwa and Abhijit Thakkar, among others, worked hard to make the programme a success.

પિરામિડ પબ્લિકેશન દ્વારા 21 કર્મવીરોનું સન્માનपिरामिड पब्लिकेशन द्वारा 21 कर्मवीरों का सम्मानThe 21 achievers honoured by Pyramid Publication

  • શ્રી પરષોત્તમભાઈ કામાણી (ડોકટર પમ્પસ)श्री परषोत्तमभाई कामाणी (डॉक्टर पम्प्स)Parshottambhai Kamani (Doctor Pumps)
  • શ્રી પ્રતાપભાઈ પટેલ (ટર્બો બેરિંગ્ઝ પ્રા.લી.)श्री प्रतापभाई पटेल (टर्बो बेयरिंग्स प्रा.लि.)Pratapbhai Patel (Turbo Bearings Pvt. Ltd.)
  • ડૉ. પ્રકાશભાઈ મોઢા (ગોકુલ સુપર સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલ)डॉ. प्रकाशभाई मोढा (गोकुल सुपर स्पेशलिस्ट हॉस्पिटल)Dr. Prakashbhai Modha (Gokul Super Speciality Hospital)
  • શ્રી પુનિતભાઈ ચોવટીયા (યુનિટી સિમેન્ટ)श्री पुनितभाई चोवटिया (यूनिटी सीमेंट)Punitbhai Chovatiya (Unity Cement)
  • શ્રી સંજયભાઈ ચોથાણી (શિખર ફાઈબર ગ્લાસ)श्री संजयभाई चौथाणी (शिखर फाइबर ग्लास)Sanjaybhai Chothani (Shikhar Fiber Glass)
  • શ્રી રાજેશભાઈ દફતરી (ડી.એસ. ઈન્ટીગ્રેટેડ ફિનસેક પ્રા.લી.)श्री राजेशभाई दफ्तरी (डी.एस. इंटीग्रेटेड फिनसेक प्रा.लि.)Rajeshbhai Daftari (D.S. Integrated Finsec Pvt. Ltd.)
  • ડૉ. રમેશભાઈ કછટીયા - ડૉ. નિલેશભાઈ આહીર (બ્લીઝ આઈવીએફ ફર્ટિલીટી એન્ડ એન્ડ્રલોજી ઈન્સ્ટીટયુટ)डॉ. रमेशभाई कछटिया – डॉ. निलेशभाई आहीर (ब्लिस आईवीएफ फर्टिलिटी एंड एंड्रोलॉजी इंस्टीट्यूट)Dr. Rameshbhai Kachhatiya and Dr. Nileshbhai Ahir (Bliss IVF Fertility and Andrology Institute)
  • શ્રી દિનેશકુમાર વાડોદરીયા (પંચશીલ સ્કૂલ)श्री दिनेशकुमार वाडोदरिया (पंचशील स्कूल)Dineshkumar Vadodariya (Panchsheel School)
  • શ્રી કમલેશભાઈ સાવલીયા - શ્રી અશ્વિનભાઈ સાવલીયા (ઈન્ડિઝોન્સ મલ્ટીપ્રિન્ટ પ્રા.લી.)श्री कमलेशभाई सावलिया – श्री अश्विनभाई सावलिया (इंडिज़ोन्स मल्टीप्रिंट प्रा.लि.)Kamleshbhai Savaliya and Ashwinbhai Savaliya (Indizones Multiprint Pvt. Ltd.)
  • ડૉ. એમ. વી. વેકરીયા (સુશ્રુત પાઈલ્સ હોસ્પિટલ)डॉ. एम. वी. वेकरिया (सुश्रुत पाइल्स हॉस्पिटल)Dr. M. V. Vekariya (Sushrut Piles Hospital)
  • શ્રી રમેશભાઈ પાંભર - શ્રી અશોકભાઈ પાંભર (એસ. કે.પી. સ્કૂલ)श्री रमेशभाई पांभर – श्री अशोकभाई पांभर (एस.के.पी. स्कूल)Rameshbhai Pambhar and Ashokbhai Pambhar (S.K.P. School)
  • શ્રી પિન્ટુભાઈ પટેલ (બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ લી.)श्री पिंटुभाई पटेल (बॉम्बे सुपर हाइब्रिड सीड्स लि.)Pintubhai Patel (Bombay Super Hybrid Seeds Ltd.)
  • શ્રી શૈલેષભાઈ પાદરીયા (પટેલ હોલીડેઝ ટ્રાવેલ સોલ્યુશન્સ પ્રા.લી.)श्री शैलेषभाई पादरिया (पटेल हॉलिडेज़ ट्रैवल सॉल्यूशंस प्रा.लि.)Shaileshbhai Padariya (Patel Holidays Travel Solutions Pvt. Ltd.)
  • શ્રી ધર્મેશભાઈ સોની (ડી.આર.એસ. ફાયનાન્સીયલ સર્વિસીઝ)श्री धर्मेशभाई सोनी (डी.आर.एस. फाइनेंशियल सर्विसेज़)Dharmeshbhai Soni (D.R.S. Financial Services)
  • શ્રી વસંતભાઈ લીંબાસીયા (વૃંદાવન ડેરી ફાર્મ)श्री वसंतभाई लींबासिया (वृंदावन डेयरी फार्म)Vasantbhai Limbasiya (Vrindavan Dairy Farm)
  • શ્રી જયેશભાઈ સોરઠીયા (શૈલેષ ફોર્જ પ્રા.લી.)श्री जयेशभाई सोरठिया (शैलेष फोर्ज प्रा.लि.)Jayeshbhai Sorathiya (Shailesh Forge Pvt. Ltd.)
  • શ્રી કિશોરસિંહ ચૌહાણ (કે.એમ.સી. એન્ડ એસોસિએટસ)श्री किशोरसिंह चौहाण (के.एम.सी. एंड एसोसिएट्स)Kishorsinh Chauhan (K.M.C. and Associates)
  • શ્રી નરશીભાઈ સતાણી - શ્રી ગીરીશભાઈ સતાણી (દ્વારકેશ એન્જિનિયરીંગ ઈન્ડસ્ટ્રીઝ)श्री नरशीभाई सताणी – श्री गिरीशभाई सताणी (द्वारकेश इंजीनियरिंग इंडस्ट्रीज़)Narshibhai Satani and Girishbhai Satani (Dwarkesh Engineering Industries)
  • શ્રી રણછોડભાઈ સાંગાણી - શ્રી પરેશભાઈ સાંગાણી - શ્રી સુનિલભાઈ સાંગાણી (એનવિટ્રો ગ્રુપ ઓફ કંપનીઝ)श्री रणछोड़भाई सांगाणी – श्री परेशभाई सांगाणी – श्री सुनीलभाई सांगाणी (एन्विट्रो ग्रुप ऑफ कंपनीज़)Ranchhodbhai Sangani, Pareshbhai Sangani and Sunilbhai Sangani (Envitro Group of Companies)
  • શ્રી અજયભાઈ વાડોલીયા - શ્રી નીતિનભાઈ વાડોલીયા (શ્રી ભગવતી બિલ્ડર્સ એન્ડ ડેવલોપર્સ)श्री अजयभाई वाडोलिया – श्री नितिनभाई वाडोलिया (श्री भगवती बिल्डर्स एंड डेवलपर्स)Ajaybhai Vadoliya and Nitinbhai Vadoliya (Shree Bhagwati Builders and Developers)
  • શ્રી મેહુલભાઈ રવાણી (અરિહંત ઈન્વેસ્ટમેન્ટ)श्री मेहुलभाई रवाणी (अरिहंत इन्वेस्टमेंट)Mehulbhai Ravani (Arihant Investment)
શેર કરોसाझा करेंShare ← બધા લેખ← सभी लेख← All articles
Karmavir book launch, with 21 achievers honoured with awards